Page 163 - Electrician 1st Year- TP - Gujarati
P. 163
કાર્્ટ 2 : 12 વી બેટરી ચાજિં્ટ કરવા માાટે આપેલ 87 કોષોને શ્ેણીના સમાાંિર જૂથોમાાં જોડો
1 શ્ેણી જૂથમાં 29 કોષોને જોડો અને પોઈન્ટને સોલ્ડર કરો.
2 કોષ શ્ેણીના 29 જૂથોના 3 જૂથો બનાિો.
3 3ત્રણ શ્ેણીના જૂથોને સમાંતરમાં જોડો અને જોડાણોના અંતને સોલ્ડર
કરો.
4 (આકૃતત 1) માં બતાવ્ર્ા પ્રમાણે િોલ્ટમીર્ર, એમીર્ર, બેર્રી અને 6A
સ્્વિચ િડે કોષોની શ્ેણીના સમાંતર જૂથને જોડો.
5 0-15 V M.C ની મદદથી જૂથોમાં િોલ્ટેજને માપો. િોલ્ટમીર્ર અને
કોષ્ર્ક(Table) 1 માં મૂલ્ો દાખલ કરો.
6 ્વિીચ બંધ કરો અને ચાર્જજગ િત્ટમાન માપો અને કોષ્ર્ક(Table) 1 માં
મૂલ્ો દાખલ કરો.
કોષ્ટક(Table) 1
કોઇલનું ઓપન સર્કટ વોલ્ેજ લોડ વોલ્ેજ ચાર્જજિંગ વિ્ટમાાન
પાવર : ઇલેક્ટ્રિશિયન (NSQF - સુધારેલ 2022) - એકસરસાઈઝ 1.6.61 141